Sunday, 16 September 2018

QR CODE કઈ રીતે બનાવવાં ?

QR કોડ વિષે આપણે આગળની પોસ્ટમાં કેટલુંક ( જરૂરી હતું તે) જાણ્યું. તો આવો જાણીએ QR કોડ કઈ રીતે બને છે?

QR કોડ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બને છે.

ઓફલાઈન QR કોડ મોટા ભાગે પેઈડ હોય છે. માટે આપણે ઓનલાઈન QR કોડ બનાવવા માટેજ આગળ વધશું...
પહેલાં કેટલીક વેબસાઈટનાં નામ જોઈએ
1. www.the-qrcode-generator.com
2. www.qr-code-generator.com
3. www.goqr.me
4. www.qrcode-monkey.com

આમ તો આ સિવાય પણ ઘણી વેબસાઈટ છે પણ આપણે આ ચાર વેબસાઈટની વાત કરીશું.
તો સૌ પહેલા www.the-qrcode-generator.com પર જઈએ કઈ રીતે જઈશું અ માટે નીચેનો વીડિઓ જુઓ



No comments:

Post a Comment